રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળાનો વર્ષ:- ૨૦૧૮-૧૯ નો સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ એક નવા જ અંદાજમાં

ગુજરાત રાજ્યની સ્વનિર્ભર મોંઘીદાટ ફી લેતી શાળાઓની જેમ એક Brouchure સ્વરૂપે સરકારી માધ્યમિક શાળા - રાવળિયાવદરનો શૈક્ષણિક વર્ષ :- ૨૦૧૮-૧૯ અંતર્ગત સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ એક નવા જ અંદાજમાં બનાવવામાં આવેલ છે. ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો. 

School Annual Report (RMSA Ravaliyavadar) 
Colourful PDF File (305 mb)
For Download : Click here

School Annual Report (RMSA Ravaliyavadar) 
Black & White PDF File (5 mb)
For Download : Click here

School Annual Report (RMSA Ravaliyavadar) 
JPEG File (ફક્ત જોવા માટે)
For Download : Click here
Previous Post Next Post