તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં શાળાની કૃતિ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ધ્રાંગધ્રા તાલુકાના શ્રી સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં સંસાધન વ્યવસ્થાપન (વિભાગ-3) અંતર્ગત શાળાની કૃતિ.
કૃતિનું નામ : સૌર ઊર્જા અને ભૂ-જળ સંચય
માર્ગદર્શક : શ્રી અંકિતભાઈ આર. પંચોલી
બાળ વૈજ્ઞાનિકો : દેત્રોજા રાજુ રમેશભાઈ (ધોરણ-10), 
                          કણઝરિયા રાહુલ ઈશ્વરભાઈ (ધોરણ-9)



















Previous Post Next Post