Misseals & Rubella Vaccination Programme - 2018

ઓરી-રુબેલા વિરોધી રસીકરણ અભિયાન

સરકાર દ્વારા 15 જૂલાઇથી એક માસ માટે શરૂ થતા ‘ઓરી-રુબેલા વિરોધી રસીકરણ અભિયાન’ અંતર્ગત શાળામાં ૨૪ જુલાઈના રોજ ધોરણ-૯ અને ધોરણ-૧૦ના કુલ ૧૨૪ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવેલ હતી.



















Previous Post Next Post