'ઘરે શીખીએ' - GCERT સ્ટડી મટીરીયલ
હવે વિદ્યાર્થીઓ શાળા ન ખુલે ત્યા સુધી ઘરેથી અભ્યાસ કરશે.
GCERT દ્વારા બાળકો ઘરે રહીને જ અભ્યાસ કરી શકે તે માટે સ્પેશિયલ નવુ મટીરીયલ બનાવેલ છે.
આ મટીરીયલ આપ નીચેની લિંક પરથી PDF ડાઉનલોડ કરી શકો છો.⤵️
તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચાડો, જેથી બાળકોનો અભ્યાસ ન અટકે.